VACANCY : અંબાણી વિટ્રીફાઇડમાં 11 જગ્યા માટે ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત અંબાણી વિટ્રીફાઇડ પ્રા.લી.માં 11 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


● ડોમેસ્ટિક માર્કેટિંગ – 3 (M/F)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 2થી 5 વર્ષ
● બેક ઓફિસ એક્ઝિક્યુટિવ -4 (M/F)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 2થી 5 વર્ષ
● એકાઉન્ટ મેનેજમેન્ટ – 4 (M/F)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 2થી 5 વર્ષ

અંબાણી વિટ્રીફાઇડ પ્રા.લી.
હળવદ રોડ, ઊંચી માંડલ
મો.નં.9825310562