મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક કોન્ક્રીટ કપચી ભરેલી ટ્રકમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી આગ બુઝાવવામાં આવી હતી. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.