ટંકારાના વાઘગઢ ગામે વોંકળામાંથી વૃદ્ધ ખેતશ્રમિકની લાશ મળી 

- text


ટંકારા : ટંકારા તાલુકાના વાઘગઢ ગામે નરેશભાઇ છગનભાઇ દલસાણીયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા ફકરૂભાઇ ધનજીભાઇ બારીયા ઉ.60 નામના વૃઘ્ધની લાશ વાઘગઢ ગામના વોકળાના પાણીમાથી મળી આવતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text