હળવદ : સિંધવ પરિવાર દ્વારા ગઈકાલે નવમા નોરતે ગરબીની બાળાઓની પૂજા કરી લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.ગઈકાલે નવમા નોરતે રામવિલા બંગલોઝ, રાણેકપર રોડ ખાતે ભરતભાઈ તરસંગભાઇ સિંધવ તથા મહેશભાઈ તરસંગભાઈ સિંધવ પરિવાર દ્વારા 51 બાળાઓને કુમકુમ તિલક કરી લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.