મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ARGIL સિરામિકમાં 10 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામા આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ મો.નં. 9825224998 અથવા 9825224629 ઉપર વોટ્સએપ કરવા જણાવાયું છે.● Extruder મશીન ઓપરેટર - 3અનુભવ : 1 વર્ષ● પ્લાન્ટ સુપરવાઇઝર -3 અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ● કેમિકલ & ફિઝિક્સ લેબ ટેક્નિશિયન - 2અનુભવ : 2 થી 3 વર્ષ● ક્વોલિટી ચેક સુપરવાઈઝર -2 અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સARGIL સિરામિકપાનેલી રોડ,જાંબુડિયા, મોરબી