હળવદના કેદારીયા ગામેથી બાઈક ચોરાયું 

- text


હળવદ : હળવદ તાલુકાના જુના વેગડવાવ ગમે રહેતા મુનાભાઇ કરશનભાઇ ધામેચાની માલિકીનું રૂપિયા 15 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ કોઈ અજાણ્યો શખ્સ કેદારીયા ગામના રામાપીર મંદિર નજીકથી ચોરી કરી જતા હળવદ પોલીસ મથકમાં વાહનચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે.

- text

- text