મોરબીના રફાળેશ્વરમાં જાહેરમાં વરલીમટકાનો જુગાર રમતા બે ઝડપાયા 

- text


મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ચાર રસ્તા પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રહેલા આરોપી રઘુભાઇ સામજીભાઇ જોગડીયા અને આરોપી ગોવિંદભાઇ ગૌત્તમભાઇ સનુરાને તાલુકા પોલીસ ટીમે રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 1850 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text