આઠમ અને નોમ માટે ફરાળી બફ વડા, સાબુદાણા વડા, ફરાળી ચિપ્સ, ફરાળી ભેળ , ફરાળી દહીંવડા તેમજ અવનવી ફરાળી વાનગી ઉપલબ્ધ : અગિયારસથી લઈ દિવાળી સુધી પણ આખી રાત નાસ્તાની લિજ્જત માણી શકાશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોડી રાત્રી સુધી ગરબે ઘૂમ્યા બાદ મોરબીના ખેલૈયાઓને સતાવતી પેટપુજાની ચિંતા કરી મોરબીની અવધ ઓનેસ્ટ હોટેલ લજાઈ દ્વારા અડધી રાત્રે પણ ગરમા -ગરમ ગાંઠિયા, જલેબીથી લઈ ખમણ, સમોસા, પાઉંભાજી, પુલાવ, સેન્ડવીચ, ઈડલી, ઢોસા, જ્યુસ, ચા, કોફી અને બીજું ઘણું બધું ઉપલબ્ધ રહે છે.દર વર્ષે મોડી રાત્રી સુધી ગરબે ઘુમતા મોરબીના શોખીન ખેલૈયાઓને અડધી રાત્રે ડિલિશિયસ નાસ્તો કરવા ક્યાં જવું તેની ચિંતા સતાવતી હોય છે. પરંતુ હવે આઠમ, નોમ અને દશેરાની ચિંતા કરવાની જરૂર નથી. મોરબીના રંગરસીયા ખેલૈયાઓ માટે હવે શહેરની ભાગોળે લજાઈ ચોકડી નજીક આવેલી અવધ હોટેલ ખાતે મધ્યરાત્રિનું ખાસ મેનુ ખેલૈયાઓ માટે રજુ કરવાં આવ્યું છે.નવરાત્રી દરમિયાન મોરબીના ખેલૈયાઓ માટે રાત્રીના 12 વાગ્યા સુધી પંજાબી, ચાઈનીઝ મેનુ તો ઉપલબ્ધ છે. આ ઉપરાંત આઠમ અને નોમે તો ફરાળી બફ વડા, સાબુદાણા વડા, ફરાળી ચિપ્સ, ફરાળી ભેળ, દહીંવડા તેમજ અવનવી ફરાળી વાનગી પણ મળશે. ત્યાર બાદ રાત્રીના 12 વાગ્યા પછી ગરમા -ગરમ ગાંઠિયા,જલેબીથી લઈ ખમણ, સમોસા, પાઉંભાજી, પુલાવ, સેન્ડવીચ, ઈડલી, ઢોસા,જ્યુસ, ચા, કોફી અને બીજું ઘણુ બધું ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે….તો ચાલો આજે જ જઈએ અને લોન્ગ ડ્રાઈવની સાથે ક્રન્ચી અને ડિલિશિયસ અવધ મેનુનો સ્વાદ માણવા…..