મોરબીમાંથી યુવાન ગુમ : માતાએ ફરિયાદ નોંધાવી 

- text


મોરબી : મોરબી શહેરના મહેન્દ્રપરા શેરી નં.2માં રહેતા તોફીકભાઇ ગુલામભાઇ અજમેરી ઉ.25 નામનો યુવાન ગત તા.1 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે ઘેરથી કોઈને કહ્યા વગર ચાલ્યો જતા તોફીકભાઈના માતા માનુબેન ગુલામભાઇ અજમેરીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે, લાપતા થયેલા તોફીકભાઈની ઉંચાઈ આશરે પાંચેક ફૂટ જેટલી છે અને ડોકની ડાબી બાજુ લાખનુ નિશાન છે તેમજ જમણા હાથની બે આંગળી કપાઇ ગયેલ છે. જો કોઈને તોફીકભાઈ અંગે જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી.

- text

- text