વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સીરામીક ફેકટરીમાં ચક્કર આવતા યુવાનનું મૃત્યુ 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ ઝારખંડ રાજ્યના વતની રાયસન લખન હાસવ ઉ.37 નામના યુવાનને અચાનક ચક્કર આવ્યા બાદ પડી જતા માથાના પાછળના ભાગે ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text