વાંકાનેરમાં ફળેશ્વર મંદિર નજીક જુગાર રમતા બે પકડાયા 

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના ફળેશ્વર મંદિર નજીકથી પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સુનીલભાઇ ઉર્ફે કટ્ટી કાળુભાઇ બાબરીયા અને મનીષભાઇ વિનુભાઇ સોલંકીને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2000 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text