ટંકારાના હીરાપર ગામે નશીલા આયુર્વેદિક શીરપ સાથે યુવાન ઝડપાયો 

- text


ટંકારા : ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાંથી ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી મીતેષભાઇ ઉર્ફે લાલો ભુદરભાઇ ફેફરની રજવાડી હોટલમાંથી આયુર્વેદિક નશાકારક સ્ટોન અરિષ્ઠા અને કાલમેઘાસ્વ અરિષ્ઠા બ્રાન્ડની કુલ 28 બોટલ કિંમત રૂપિયા 4200 સાથે મળી આવતા પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text