મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત રૂહી સિરામિકમાં માર્કેટિંગ સ્ટાફની 7 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ મો.નં. 9712821400 તથા મો.નં. 8980291000 ઉપર વોટ્સએપ કરવા યાદીમાં જણાવાયું છે. ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ - 5અનુભવ : 2-3 વર્ષઅભ્યાસ : ગ્રેજ્યુએટએક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ - 2અનુભવ : 2-3 વર્ષઅભ્યાસ : ગ્રેજ્યુએટરૂહી સિરામિક પીપળી રોડ, મામા વે બ્રિજની બાજુમાં, ઇન્ડિયન પેટ્રોલ પંપની બાજુમાં, મોરબીવેબસાઈટ : www.ruhiceramica.com