ટંકારાના લજાઈ ગામે આજે રાત્રે નાટક અને કોમિક ભજવાશે 

- text


ટંકારા : ટંકારાના લજાઈ ગામે આજરોજ ગાયોના લાભાર્થે નાટક અને હાસ્ય રસિક કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સોહમદત બાપુ અને સમસ્ત લજાઈ ગામ દ્વારા આજરોજ 17 ઓક્ટોબર ને મંગળવારે રાત્રે 10 કલાકે લજાઈ ગામના ગાયોના ગોંદરે ગાયોના લાભાર્થે દક્ષ યજ્ઞ યાને ઉમા સતીનો અગ્નિ પ્રવેશ નાટક અને હાસ્ય રસિક કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ ઐતિહાસિક નાટક અને કોમિક નિહાળવા જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે.

- text

- text