ટંકારામાં : નારી શક્તિ સંમેલનમાં મહિલા સશક્તિકરણ અને જાત રક્ષણ કરવા માર્ગદર્શન અપાયું

- text


ટંકારા : ટંકારામાં યંગ લીડર્સ સંગઠન દ્વારા આયોજિત નારી શક્તિ સંમેલનમાં વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની મોરબી જિલ્લા ટીમ દ્વારા બહેનો – દીકરીઓને મહિલા સશક્તિકરણ તેમજ પોતાની જાતનું રક્ષણ કરવા વગેરે જેવી બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત લવ જેહાદની વકરતી જતી સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

- text