મોરબી : આઈ શ્રી ખોડીયાર મેલડી મંડળ ઉમિયાનગર દ્વારા આગામી તારીખ 16/10/2023 ને સોમવારે રાત્રે 9:30 કલાકે મેલડી માતાજીનું આખ્યાન ભજવાશે. ખોડીયાર મંદિર, સીરામીક સિટીની પાછળ, ઉમિયાનગર મોરબી-2 મુકામે આયોજિત આ આખ્યાન નિહાળવા ચેતનભાઇ, ઉમેશભાઈ, અનિલભાઈ વગેરે આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયુ છે.