મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં હરિપર-કેરાળા જતા રોડ ઉપર આવેલ ગ્લોરી સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા રાજેશભાઇ ગોપાલભાઇ પાત્રો ઉ.32 નામના યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.