મોરબીના ફડસર ગામે ત્રણ બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો 

- text


મોરબી : મોરબી તાલુકાના ફડસર ગામે તાલુકા પોલીસે બાતમીને આધારે રમેશભાઇ બાબુભાઇ ગોગરાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા આરોપીના બેડરૂમમાંથી ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કીની 3 બોટલ કિંમત રૂપિયા 900 મળી આવતા પોલીસે આરોપીને અટકાયતમાં લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text