સાઉથ, બેંગકોક- પટ્ટાયા, કશ્મીર, શિમલા- મનાલી અને દુબઈના પેકેજ તમારા બજેટમાં : બેસ્ટ સર્વિસનો વાયદો, કોઈ છૂપો ખર્ચ નહિમોરબી ( પ્રામોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ડ્રિમ ટ્રાવેલ દિવાળી સ્પે. પેકેજ લઈને આવ્યું છે. જેમાં સાઉથ, બેંગકોક- પટ્ટાયા, કશ્મીર, શિમલા- મનાલી અને દુબઈના પેકેજ બજેટમાં આપવામાં આવી રહ્યા છે. આ તમામ પેકેજ ઉપર બેસ્ટ સર્વિસનો વાયદો પણ મળી રહ્યો છે. તો ક્યાંય પણ ફરવા જતા પહેલા એક વખત ડ્રિમ ટ્રાવેલ સાથે પેકેજને સરખાવવાનું ભૂલતા નહિ.ડ્રિમ ટ્રાવેલ બ્રાન્ચ : રાજકોટ, ભુજ, સુરતમો.નં.9167922293મો.નં.9023632859મો.નં.7096828255સાઉથપેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. જેની કિંમત રૂ. 34,999 છે. પેકેજમાં મુંબઈથી ફ્લાઇટ ટીકીટ સામેલ રહેશે. જેમાં કોચીન, મુન્નાર, થેકકડી, કન્યાકુમારી, કોવલમ, હાઉસબોટ સહિતના આકર્ષણો રહેશે.બેંગ્લોક- પટ્ટાયાઆ પેકેજ 5 રાત્રી- 6 દિવસનું છે. જેની કિંમત માત્ર રૂ. 45,000 પર પર્સન છે. ટુર 15 નવેમ્બરે ઉપડશે. 3 રાત્રી રોકાણ પટ્ટાયા અને 2 રાત્રી રોકાણ બેંગકોકમાં રહેશે. અમદાવાદથી અમદાવાદ ફ્લાઇટ ટીકીટ સામેલ રહેશે. ડેઇલી બ્રેકફાસ્ટ અને કોરલ આઇલેન્ડ વિથ લંચ તથા બેંગકોક સિટી ટુર પેકેજમાં સામેલ રહેશે.કાશ્મીરઆ પેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. જેની કિંમત પર પર્સન માત્ર રૂ. 24,999 છે. પેકેજમાં અમદાવાદથી અમદાવાદની ટ્રેન ટીકીટ સામેલ રહેશે. પેકેજમાં 4 રાત્રી શ્રીનગરમાં 1 રાત્રી પહેલગામ અને 2 રાત્રી કટરામાં રોકાણ રહેશે. પેકેજમાં શ્રીનગર, સોનમર્ગ, ગુલમર્ગ, પહેલગામ, કટરા, વૈષ્ણોદેવી સહિતના આકર્ષણો રહેશે. પેકેજમાં ગુજરાતી ફૂડ પ્રોવાઇડ કરવામાં આવશે.શિમલા - મનાલીઆ પેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. કિંમત માત્ર રૂ. 18,499 પર પર્સન છે. ટુર 10, 12, 14 અને 15એ ઉપડશે. જેમાં શિમલમાં 1 રાત્રી, મનાલીમાં 3 રાત્રી, ધર્મશાળામાં 1 રાત્રી, ડેલહાઉસીમાં 1 રાત્રી અને અમૃતસરમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં અમદાવાદ ટુ અમદાવાદ ટ્રેન ટીકીટ સામેલ રહેશે. ગુજરાતી ફૂડ પણ સામેલ રહેશે.દુબઇઆ પેકેજ 5 રાત્રી અને 6 દિવસનું છે. જેમાં તમામ રાત્રી રોકાણ બુર દુબઈમાં રહેશે. પેકેજમાં ડેઝર્ટ સફારી વિથ બારબીક્યું ડિનર, દુબઇ સિટી ટુર, મોનો રેલ, બુર્જ ખલીફા 124-125 માળ, દુબઇ ફ્રેમ, મ્યુઝયમ, મિરેકલ ગાર્ડન, ગ્લોબલ વિલેજ, ધો ક્રુઝ ડિનર મરીના, અબુધાબી સિટી ટુર વિથ ગ્રાન્ડ મોસ્ક સહિતના આકર્ષણો રહેશે. પેકેજમાં 5 બ્રેકફાસ્ટ અને 4 ડિનર સામેલ રહેશે.