ઘર, ઓફિસ, જવેલર્સ કે કારખાના માટે કસ્ટમાઇઝ ફાયરપ્રુફ લોકર બનાવી અપાશે, તૈયાર લોકરની પણ વિશાળ વેરાયટી મળી રહેશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓની મહેનતની કમાણી હવે સુરક્ષિત રહેશે. કારણકે પાંચ દાયકા જુના ગુણાતીત સેફ લોકરના શો રૂમનો મોરબીમાં પ્રારંભ થયો છે. તો એક વખત તેની મુલાકાત અવશ્ય લ્યો.ગોંડલમાં 1973થી ગુણાતીત સેફ લોકરનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. છેલ્લા બે દાયકાથી મોરબીનો વિશાળ ગ્રાહક વર્ગ રહ્યો હોય, અહીંના ગ્રાહકોને ઘરઆંગણે જ લોકર મળી રહે તે ઉદેશથી મોરબીના શનાળા - ઘુનડા રોડ ઉપર અમર સોલારની બાજુમાં સિલ્વર સ્કેર શોપિંગમાં શો રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.અહીં ઘર, ઓફિસ, જવેલર્સ તથા કારખાના માટે સૌથી મજબૂત અને ફાયરપ્રુફ લોકર મળે છે. અહીં નાના- મોટા તૈયાર લોકર મળે છે. સાથે કસ્ટમાઇઝ લોકર બનાવી આપવામાં આવે છે. તો આપની જીવનમૂડીને સુરક્ષિત રાખવા આજે જ લોકર વસાવો.ગુણાતીત સેફ લોકરસિલ્વર સ્કેર શોપિંગઅમર સોલારની બાજુમાં, શનાળા - ઘુનડા રોડ, મોરબીમો.નં.8156078808મો.નં.8320622282