મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફ્લિપકાર્ટ માટે મોરબી અને લાલપર વિસ્તારમાં પાર્સલ ડિલિવરી કરી શકે તેવા ઉત્સાહી 20 જેટલા ડિલિવરી બોયની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયું છે. ડિલિવરી બોય- 20 Education : 10/12 પાસ અથવા ફેઈલપગાર : રૂ. 15,000 ( 30 પાર્સલ સુધી) 30 પાર્સલ પછીના દરેક પાર્સલ ઉપર રૂ. 17 એક્સ્ટ્રા મળશે ઇન્ટરવ્યૂ તારીખ : 08 અને 09 ઓક્ટોબર સરનામું : કામધેનુ પાર્ટી પ્લોટ સામે, ઇલેક્ટ્રિક બાઈકના શો રૂમની બાજુમાં,રાજકોટ- મોરબી હાઇવેમો.નં.9673586844મો.નં.6353043958