મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ઇન્ટરનેશનલ બ્રાન્ડ અમેરિકન ટુરિસ્ટરના શો-રૂમમાં 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને શો-રૂમનો સંપર્ક કરવા જણાવાયુ છે. ● સેલ્સમેન -2અભ્યાસ : 12 પાસઅનુભવ : ફ્રેશર્સ / 1 વર્ષસ્કિલ : બેઝિક ઈંગ્લીશસેલેરી : 12થી 15 હજાર + ઇન્સેન્ટીવ● હેલ્પર -1અભ્યાસ : 12 પાસઅનુભવ : ફ્રેશર્સ / 1 વર્ષસ્કિલ : બેઝિક ઈંગ્લીશસેલેરી : 10થી 12 હજાર + ઇન્સેન્ટીવઅમેરિકન ટુરિસ્ટર સ્ટાર આર્કેડ, સ્કાય મોલ સામે,શનાળા રોડ, મોરબીમો.નં.9687200005