મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : વઘાસિયા નજીક આવેલ CRUSO ગ્રેનિટો પ્રા.લિ.માં 11 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. સિરામિક ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છુંકોને પોતાનું રિઝ્યુમ મો. નં. 97125 23230 (WhatsApp) પર મોકલવા જણાવવામાં આવ્યું છે.● સેલ્સ મેનેજર (ડોમેસ્ટિક) - 5અનુભવ : 2 વર્ષસ્કિલ : ગુડ કન્વિનસિંગ પાવર અને GVT/PGVT માર્કેટ અનુભવી● સેલ્સ કો-ઓર્ડિનેટર (ડોમેસ્ટિક) - 3અનુભવ : 2 વર્ષસ્કિલ : ગુડ કોમ્યુનિકેશન અને જનરલ કમ્પ્યુટર અનુભવી● સેલ્સ કો-ઓર્ડિનેટર (એક્સપોર્ટ) - 1અનુભવ : 1 વર્ષ સ્કિલ : ગુડ કોમ્યુનિકેશન અને જનરલ કમ્પ્યુટર અનુભવી અને જનરલ એક્સપોર્ટ અનુભવ● બીલિંગ - 1 અનુભવ : 2 વર્ષસ્કિલ : ટેલી પ્રાઈમ સોફ્ટવેર અનુભવ● ડીસ્પ્લે મેનેજર - 1 અનુભવ : 2 વર્ષસ્કિલ : GVT/PGVT પ્રોડક્ટ નોલેજCRUSO ગ્રેનિટો પ્રા. લી. 27(8-એ ) નેશનલ હાઇવે, વઘાસિયા, તા. વાંકાનેર. મો. નં. 97125 23230