મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત Noken વિટ્રીફાઇડ પ્રા.લિ.માં 6 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -4અનુભવ : 4 વર્ષબીલિંગ ઓપરેટર -1અનુભવ : 2 વર્ષસ્ટોક ઓપરેટર 1અનુભવ - 2 વર્ષNoken વિત્રીફાઇડ પ્રા.લિ.સર્વે નં.204, p1/p3, 205 p1, મોરબી - હળવદ હાઇવે,નીચી માંડલ, મોરબીહિરેન કારોલિયામો.નં.9033333868