મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે માળીયા ફાટક નજીક સર્કીટ હાઉસની ફુટપાથ ઉપર જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી મુકેશભાઇ ભીમજીભાઇ ભાંભી અને અનવરભાઇ બાવાભાઇ મોવર નામના શખ્સોને રોકડા રૂપિયા 760 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.