મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે ગઈકાલે રાત્રે ઉમિયાનગર સીરામીક સીટીમાં રહેતા હિતેશ દેવશીભાઇ ડાભી નામના શખ્સને કિંગફિશર સુપર સ્ટ્રોંગ બીયરના 45 ડબલા કિંમત રૂપિયા 4500 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.