મોરબી : મોરબીના ત્રાજપર, મહેન્દ્રનગર અને જવાહર ગામ ખાતે આજ રોજ મેરી મિટ્ટી, મેરા દેશ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, તાલુકા પંચાયત કારોબારીના ચેરમેન અશ્વિનભાઈ પાટડિયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજુભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.