લેટેસ્ટ ડિઝાઇનનું ફર્નિચર બનાવો તમારા બજેટમાં, 4 ટકાનું ડિસ્કાઉટ પણ મળશે : રીયલ પ્લાસ્ટ, કાકા અને સંતોષ પ્લાસ્ટો આ ત્રણ બ્રાન્ડના મટિરિયલ્સના આકર્ષક પીવીસી ફર્નિચર બનાવી અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લેટેસ્ટ ડિઝાઇનનું ફર્નીચર બનાવવું છે પણ ખર્ચની ચિંતા છે ? તો હવે હેવન પીવીસી ફર્નીચર મોરબીમાં સૌપ્રથમવાર ફર્નિચર ઉપર EMI ઓફર લઈને આવ્યું છે. જેથી હવે સરળ રીતે ઘર કે ઓફિસને નવા ફર્નિચરથી આકર્ષિત બનાવી શકાશે. મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલ ગેલેક્સી પ્લાઝામાં પહેલા માળે હેવન પીવીસી ફર્નીચર કાર્યરત છે. જ્યાં મનપસંદ આકર્ષક લુકવાળી ડિઝાઇનમાં ઓર્ડર મુજબ ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અત્યાર સુધી લાકડાના ફર્નિચરનો આગ્રહ વધારે રાખવામાં આવતો હતો. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં પીવીસીનું ફર્નિચર બેસ્ટ છે. આ ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો પણ ધરાવે છે. ઉપરાંત તે લાકડાના ફર્નિચર કરતા સસ્તું છે.અહીં કિચન, કબાટ, માળિયા, શો-કેસ, બેડ, સિલિંગ, વોલ પેનલ, ટેબલ સહિતનું ઘર તથા ઓફિસનું તમામ ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અહીં તમામ ફર્નિચર રીયલ પ્લાસ્ટ, કાકા અને સંતોષ પ્લાસ્ટો આ ત્રણ બ્રાન્ડના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે. વધુમાં અહીં હાલ ફર્નિચર ઉપર EMIની વ્યવસ્થા પણ આપવામાં આવી રહી છે. સાથે તા.11 નવેમ્બર સુધી 4 ટકાનું ડિસ્કાઉટ પણ આપવામાં આવી રહ્યું છે. તો આજે જ પધારો. હેવન પીવીસી ફર્નિચરશોપ નં.7/8, ફર્સ્ટ ફ્લોર,ગેલેક્સી પ્લાઝા,ઉમિયા સર્કલ, મોરબીમિલનભાઈમો.9016363036ફર્નિચરની ડિઝાઈનની અપડેટ મેળવવા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરોhttps://instagram.com/heaven_pvc_furniture?igshid=MzRlODBiNWFlZA==ઇન્કવાયરી માટે વોટ્સએપ કરોhttps://wa.me/+919016363036