વાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીના સ્મશાન નજીકથી વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી મુકેશભાઈ ઉર્ફે ગોગન સુરેશભાઈ તુવાર ઉ.24 નામના શખ્સને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 640ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.