મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ASTIS સિરામિક LLPમાં 8 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાના રિઝયુમ વોટ્સએપ કરવા જણાવાયું છે. સંપર્ક સમય સવારે 10થી સાંજે 6 સુધીનો રહેશે.લોડિંગ સુપરવાઇઝર -2ઓફિસ સ્ટાફ - 2બિલિંગ સ્ટાફ - 2ઓફિસ બોય- રીસેપ્શન - 1એક્સપોર્ટ સુપરવાઈઝર -1ASTIS સિરામિક LLP એવેન્જર સિરામિક નજીક, ખોખરા હનુમાન રોડ, મોરબીમો.નં.9426819612મો.નં.9727788988