મોરબી : મોરબીમાં રવાપર ઘુનડા રોડ પર આવેલી બાલાજી રેસીડેન્સીમાં રહેતા દિવ્યાંગ છગનભાઈ પ્રેમજીભાઇ સરાવાડીયા (ઉ.વ.75-80) ગુમ થયા છે. જેઓએ કાળા કલરનું પેન્ટ, કાળા કલરનો ચેક્સવાળો શર્ટ પહેરેલ છે. જેથી કોઈને ધ્યાનમાં આવે તો પાર્થભાઈ- 8000949803, મયુરભાઈ- 9027422222 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.