મોરબી : મોરબી નજીક કાર્યરત ખ્યાતનામ સેવન સિરામિકમાં માર્કેટિંગની 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝયુમ વોટ્સએપ કરવા યાદીમાં જણાવાયું છે. ડોમેસ્ટિક માર્કેટિંગ પર્સન - 7 અભ્યાસ : ગ્રેજ્યુએટઅનુભવ : 2 વર્ષસેવન સિરામિક (કોર્પોરેટ ઓફિસ)8એ નેશનલ હાઇવે, ફર્ન રેસિડેન્સી પાસે,મહેન્દ્રનગર, મોરબીભાવેશભાઈ પટેલમો.નં.9712637777