મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલમાં 29 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે. રીસેપ્શનિસ્ટ - 6 (F)અભ્યાસ : BCA/BBA અનુભવ : 0 થી 2 વર્ષકોમ્પ્યુટર ઓપરેટર -7અભ્યાસ : BCA/BBA અનુભવ : 1થી 3 વર્ષસ્કિલ : ગુડ ટાઈપિંગ સ્પીડયોજના એક્ઝિક્યુટિવ - 6અભ્યાસ : BCA/BBA અનુભવ : ફ્રેશર્સસ્કિલ : યોજનાની તમામ જાણકારીયોજના સિનિયર સ્ટાફ - 5અભ્યાસ : BCA/BBA અનુભવ : 1થી 3 વર્ષસ્કિલ : યોજનાની તમામ જાણકારીમેડિકલ સ્ટોર હેલ્પર -5અભ્યાસ : ગ્રેજ્યુએટઅનુભવ : 2થી 3 વર્ષ9712366661 career@aayushhospitals.org