હળવદ : આવતીકાલે તારીખ 3 ઓક્ટોબર ને મંગળવારના રોજ જુના દેવળીયા ગામે મોટુ રણુજા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આશાપુરા ગ્રુપ દ્વારા સેવા કાર્યના લાભાર્થે અમરાપર (ના.)નું પ્રખ્યાત રામામંડળ રમાડવામાં આવશે. તો આ રામામંડળ નિહાળવા માટે ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.