મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રાજપર ચેકપોસ્ટ ખાતે ચેકીંગ દરમિયાન આરોપી કરણભાઇ પ્રકાશભાઇ જોષી,રહે. રણધરતી પાર્ક ઓમ હાઇટસ, રવાપર રોડ, મોરબી વાળાને વ્હાઇટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવરના બે 180 મીલીના ચપલા કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.