મોરબી : મોરબીમાં સ્વ. દિયા મહેશભાઈ કાસુન્દ્રાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તા. 30 ને શનિવારે સવારે 8:30 થી 10:30 કલાકે સંસ્કાર ઈમેજીંગ હોલ, સંસ્કાર બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ અંગે વધુ માહિતી માટે મહેશભાઈ કાસુન્દ્રા-90997 28628 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.