દિવાળી સ્પેશિયલ પેકેજનું બુકીંગ શરૂ : પ્રીમિયમ પેકેજ પ્રીમિયમ હોટેલ સાથે, ગુજરાતી ટુર મેનેજરની પણ વ્યવસ્થા : આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ટુરને બનાવો યાદગારમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીના પ્રીમિયમ લોકો માટે બેસ્ટ વોએજ પ્રા. લી. અમદાવાદ દિવાળી સ્પેશિયલ ઓફર્સ સાથે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સ્પેન, તુર્કી અને સાઉથ આફ્રિકાના સ્પેશિયલ ટુર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજનું બુકીંગ શરૂ થઈ ગયું છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ફૂલ સર્વિસ સાથે ફરવાની મજા માણો.બેસ્ટ વોએજ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ હવે રાજકોટમાંસરનામું : 304 કોસ્મો કોમ્પ્લેક્સ, મહિલા કોલેજ ચોક, રાજકોટ*ઓસ્ટ્રેલિયા બોનાન્ઝા*આ પેકેજ 12 રાત્રી અને 13 દિવસનું છે. ટુર 11,12,13,14, અને 15 નવેમ્બર, 19 જાન્યુઆરી, 9 ફેબ્રુઆરી, 8 માર્ચથી શરૂ થશે. જેમાં ગોલ્ડ કોસ્ટ માં 4 રાત્રી, કેર્ન્સ માં 2 રાત્રી, મેલબોર્ન માં 3 રાત્રી અને સિડની માં 3 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 12 બ્રેકફાસ્ટ, 6 લંચ, 3 મિલ કુપન, 3 કોન્ટીનેન્ટલ લંચ, 12 ડિનર સામેલ છે. *હોલ ઓફ ન્યુઝીલેન્ડ*આ પેકેજ 13 રાત્રી અને 14 દિવસનું છે. ટુર 12 નવેમ્બર, 19 જાન્યુઆરી અને 20 ફેબ્રુઆરીએ શરૂ થશે. જેમાં ઓકલેન્ડમાં 2 રાત્રી, પાહિઆમાં 2 રાત્રી, રોટોરૂઆ માં 3 રાત્રી, કવીન્સ ટાઉન માં 4 રાત્રી, ટ્વિઝેલમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 13 બ્રેકફાસ્ટ, 6 લંચ, 3 કોન્ટીનેન્ટલ લંચ, 12 ડિનર સામેલ છે. *અમેરિકન એક્સપ્લોર*આ પેકેજ 12 રાત્રી અને 13 દિવસનું છે. ટુર 15 નવેમ્બર શરૂ થશે. જેમાં સન્ફ્રાન્સિસ્કોમાં 2 રાત્રી, લોસ એન્જલીસમાં 2 રાત્રી, લાસ વેગાસ માં 3 રાત્રી, નાયગ્રા માં 2 રાત્રી, વોશિંગ્ટન ડી.સી.માં 1 રાત્રી, ન્યુયોર્કમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 12 બ્રેકફાસ્ટ, 8 લંચ, 2 મિલ કુપન, 12 ડિનર સામેલ છે. *ડિસ્કવરી સાઉથ આફ્રિકા*આ પેકેજ 11 રાત્રી અને 12 દિવસનું છે. ટુર 12, 14, 15 અને 16 નવેમ્બર શરૂ થશે. જેમાં કેપ ટાઉનમાં 3 રાત્રી, ગાર્ડન રુટ માં 4 રાત્રી, સન સિટી માં 2 રાત્રી, બેલાબેલા ગેમ રિઝર્વ માં 1 રાત્રી, જ્હોનિસબર્ગમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 11 બ્રેકફાસ્ટ, 10 લંચ, 11 ડિનર સામેલ છે. આ ટુરમાં ગુજરાતી મહારાજની રસોઈ પીરસાશે.*ટ્યુનફુલ તુર્કી*આ પેકેજ 10 રાત્રી અને 11 દિવસનું છે. જે 13 અને 27 નવેમ્બરે શરૂ થશે. ઇસ્તાનબુલમાં 4 રાત્રી, કેપેડોકીયામાં 2 રાત્રી, એન્ટેલ્યામાં 3 રાત્રી, પામુક્લેમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 10 બ્રેકફાસ્ટ, 9 લંચ, 11 ડિનર સામેલ રહેશે. આ પેકેજમાં સાથે મહારાજ રહેશે. જે ઇન્ડિયન ભોજન બનાવીને પીરસશે.*સ્પ્લેન્ડીડ સ્પેન*આ પેકેજ 9 રાત્રી અને 10 દિવસનું છે. જે 14 નવેમ્બરથી શરૂ થશે. બાર્સેલોનામાં 3 રાત્રી, વલેન્સીયામાં 1 રાત્રી, મલાગામાં 1 રાત્રી, સેવીલેમાં 2 રાત્રી અને મેડ્રિડમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 10 બ્રેકફાસ્ટ, 9 લંચ, 11 ડિનર સામેલ રહેશે. આ પેકેજમાં સાથે મહારાજ રહેશે. જે ઇન્ડિયન ભોજન બનાવીને પીરસશે.વધુ વિગત માટેમો.નં.8511116314મો.નં.9558817681અન્ય ટુર્સમલેશિયા- સિંગાપોર વિથ ક્રુઝબાલીશ્રીલંકાબાકુવિયેતનામઆઇલેન્ડદુબઇ