25 શોપ, 26 ડીસ્પ્લે, 96 ઓફિસ અને 16 કોર્પોરેટ ઓફિસ : દરેક યુનિટમાં ટોયલેટ અને પેન્ટ્રી સાથે આરઓ ફિલ્ટર વોટર પ્લાન્ટ : બેઝમેન્ટ પાર્કિંગ, 4 ઓટો ડોર લિફ્ટ, 2 ગુડ્સ લિફ્ટ, 24×7 સિક્યુરિટી સહિતની અનેક સુવિધાઓમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બિઝનેશ તેમજ સર્વિસ સેકટરને નવી ઉડાન આપવા માટે ત્રાજપર ચોકડીએ સ્પાયર ટાઈમ્સ આકાર લઈ રહ્યું છે. જેમાં વર્લ્ડ કલાસ સુવિધાઓ સાથે શોપ, ઓફિસ, ડીસ્પ્લે છે. હાલ બુકીંગ શરૂ થઈ ગયું છે. તો આજે જ સાઇટ વિઝીટ કરો. મોરબી- વાંકાનેર હાઇવે પર ત્રાજપર ચોકડીએ સ્પાયર ટાઈમ્સનું નિર્માણ પુરજોશમાં ચાલી રહ્યું છે. 7 માળની આ અદ્યતન બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં 25 શોપ, પ્રથમ માળે 13 ડીસ્પ્લે, બીજા માળે 13 ડિસ્પ્લે, ત્રીજા માળે 24 ઓફિસ, ચોથા માળે 24 ઓફિસ, પાંચમા માળે 24 ઓફિસ, છઠ્ઠા માળે 24 ઓફિસ, સાતમા માળે 16 કોર્પોરેટ ઓફિસ હશે. આ સાથે બેઝમેન્ટ પાર્કિંગ પણ હશે.ઉપરાંત અહીં લોનેબલ ટાઇટલ ક્લિયર, સીસીટીવી કેમેરા સિસ્ટમ, ટેરેસ કાફે, દરેક યુનિટમાં ટોઇલેટ એન્ડ પેન્ટ્રી, કન્વીનેન્ટ પ્રોવિઝન ફોર એસી આઉટડોર યુનિટ, દરેક યુનિટમાં પર્સનલ આરઓ વોટર ફિલ્ટર, સફિસિયન્ટ કાર પાર્કિંગ, ફાયર સેફટી સિસ્ટમ, દરેક ફ્લોરે એટ્રેક્ટિવ પેસેજ એન્ડ ફોયર, ડીજી પાવર બેક અપ ફોર કોમન એરિયા, પાવર જનરેશન ઓપ્શન ફોર કોમન ઇલેક્ટ્રિસિટી, 4 ઓટો ડોર લિફ્ટ, 2 ગુડ્સ લિફ્ટ, 24×7 સિક્યુરિટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. બુકીંગ કોન્ટેકટદીપ ઠોરિયા મો.નં.9879898701જીગ્નેશ પટેલમો.નં.9879231452javascript:nicTemp();