મોરબી : તાજેતરમાં રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરાયેલા લોકમેળામાંથી વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા અને ફર્નિચર કામ કરતા સંજયભાઇ રસીકભાઇ તલસાણીયાનો 5000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન ચોરાઈ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.