મોરબી : મહેન્દ્રનગરની સમર્પણ હોસ્પિટલની બાજુમાં આવેલા પ્રભુકૃપામાં રહીશો દ્વારા ગણપતિ મહોત્સવ નિમિત્તે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે 25 સપ્ટેમ્બરના રોજ આ ગણપતિ બાપાનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું હતું.ગણપતિ બાપાની સમગ્ર મહેન્દ્રનગર વિસ્તારમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં 3 ટ્રેક્ટર, 3 બોલેરો, 7 કાર અને 30 બાઈક સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ઘુંટુના તળાવમાં બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.