રૂ. 4000થી રૂ.5000 સુધીનું કેશ ડિસ્કાઉટ : ઇલેક્ટ્રિક સ્કૂટરના 450 X, 450 X પ્રો પેક, 450 X LR, 450 S સહિતના આકર્ષક મોડલ : લોન્ગ બેટરી લાઈફ, હાઈટેક ફીચર્સ અને બેસ્ટ સર્વિસની ગેરેન્ટીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : એથરનું ઇલેક્ટ્રિક સ્કૂટર લેવા ઇચ્છુક મોરબીવાસીઓ માટે ગોલ્ડન ટાઈમ આવી ગયો છે. કારણકે જય ગણેશ એથરમાં ઓફર મુકવામાં આવી છે. તો આજે જ આપની પસંદનું એથરનું મોડેલ વસાવો અને પેટ્રોલવાળા સ્કૂટરને અલવિદા કહી દયો.મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ ઉપર જય ગણેશ હીરોની બાજુમાં કંડલા બાયપાસ ઉપર જય ગણેશ એથર કાર્યરત છે. જ્યાં ખ્યાતનામ એથર કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટર મળે છે. અહીં 450 X, 450 X પ્રો પેક, 450 X LR, 450 S સહિતના આકર્ષક મોડલ ઉપ્લબ્ધ છે. જેમાં હાલ ઓફર હેઠળ રૂ. 4000થી રૂ.5000 સુધીનું કેશ ડિસ્કાઉટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર્સ 30 સપ્ટેમ્બર સુધીજ ઉપ્લબ્ધ છે. વધુમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપર સરકારી સબસીડીનો લાભ પણ મળવાપાત્ર છે. એથરના ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી લાઈફ અને પિક અપ સૌથી શ્રેષ્ઠ છે. તો આજે જ પેટ્રોલવાળા વાહનને અલવિદા કહીને લાંબા ફાયદા માટે એથરનું ઇલેક્ટ્રિક સ્કૂટર વસાવો.વધુ વિગત માટેમો.નં.9712012043મો.નં.9712012044