મોરબી : આવતીકાલ તારીખ 25/9/2023ને સોમવારે રાત્રે 9:00 કલાકે રામકૃષ્ણ સોસાયટી મોરબી-2 મુકામે જય અલખધણી ગુરુધામ રામામંડળ રમાશે. રામામંડળ નિહાળવા ભાવિકોને જાહેર અનુરોધ કરાયો છે.