વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેતા જગદીશભાઇ ભુરાભાઇ જોશી ઉ.22 નામના યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.