મોરબી : મોરબી તાલુકાના અમરન નજીક ગોળાઇમાં બાઈક સ્લીપ થઈ જતા ઉમેશ ગોરાભાઇ પરમાર ઉ.26 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.