મોરબીના રફાળેશ્વર નજીક દેશી દારૂ ભરેલી ઇનોવા કાર રેઢી મળી 

- text


મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે દરિયાલાલ હોટલ સામેથી 500 લીટર દેશી દારૂ ભરેલી કાર GJ-06-CM-7979 નંબરની ઇનોવા કાર રેઢી હાલતમાં મળી આવતા મોરબી એલસીબી ટીમે મોરબી તાલુકા પોલીસ મથકમાં ઇનોવા કારના નંબરને આધારે કાર માલિક તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધાવી રૂપિયા 1.50 લાખની ઇનોવા કાર તેમજ 10 હજારની કિંમતનો દેશી દારૂ મળી 1,60,000નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

- text