રવાપરના બોની પાર્ક – પુજા એપાર્ટમેન્ટમાં ગણપતિ મહોત્સવની ઉજવણી 

- text


મોરબી : રવાપર ગામના બોની પાર્ક – પૂજા હાઇટ્સ એપાર્ટમેન્ટમાં ગણપતિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને વિવિધ કાર્યક્રમો સાથે મહોત્સવની ઉજવણી થઈ રહી છે.

અત્રે પ્રમુખ દિલીપભાઈ સોની, દિલીપભાઈ રવેશિયા, રિતેષભાઈ ઘોરેચા, વિશાલભાઈ કોટેચા, રાજાભાઈ તથા પૂજા હાઇટ્સ એપાર્ટમેન્ટના અન્ય સભાસદો દ્વારા સવાર-સાંજ આરતી કરવામાં આવે છે. અને દરરોજ રાત્રિના 10 વાગ્યા પછી વિવિધ કાર્યકમો યોજાય છે.

- text

- text