મોરબીના યુવાને બદનામી થવાની બીકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો 

- text


મોરબી : મોરબીના કંડલા બાયપાસ ઉપર સંસ્કાર પાર્ટી પ્લોટ, ધ્રુવી હોસ્પિટલ સામે શીવગંગા એપાર્ટમેન્ટ બ્લોક નં.603માં રહેતા મનોજભાઇ ગોરધનભાઇ દેસાઇ નામના યુવાને કોઈ બદનામી થવાની બીકે સરતાનપર – માટેલ રોડ ઉપર લેન્ડડેકોર સીરામીક સામે આવેલ બોખલી સીમ વિસ્તારમાં સુરેશભાઇ ભાલોડીયાના ખેતરમાં આવેલ ઓરડીમાં ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text