મોરબી : મોરબીમાં હવે ટ્રાફિક જામના દ્રશ્યો દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે. આજે સાંજે 7 વાગ્યાના અરસાથી ઘુટુથી માંડલ સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. મહેન્દ્રનગરથી ચરડવા સુધીનો રસ્તો ખરાબ હોવાના કારણે 3થી 5 કિમિ સુધી વાહનોની કતારો લાગ્યાનું વાહનચાલકો જણાવી રહ્યા છે.