કોઈ પણ ટુ વ્હીલરની ખરીદી ઉપર રૂ. 2500 સુધીનું એક્સચેન્જ બોનસ, ટીવીએસનું જેન્યુન હેલ્મેટ, સ્માર્ટ વોચની ગિફ્ટ ફ્રી સૌથી ઓછો 7.99 ટકા વ્યાજદર, માત્ર રૂ. 5999 ડાઉન પેમેન્ટ, 0 ટકા પ્રોસેસિંગ ફી આ ત્રણમાંથી કોઈ એક ઓફર પણ લાગુ : આજે જ મનપસંદ ટુ વ્હીલર બુક કરાવોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે નવુ બાઇક વસાવવાનો સુવર્ણ અવસર આવી ગયો છે. જુના અને જાણીતા અવધ ટીવીએસ દ્વારા 23મીથી પાંચ દિવસ મહા લોન કમ એક્સચેન્જ મેલા શરૂ થશે. જેમાં એક-બે નહિ અનેક ફાયદાઓ મળી રહ્યા છે. તો આપનું મનપસંદ ટુ વ્હીલર આજે જ બુક કરાવો અને અઢળક લાભ મેળવો. મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જેમના દ્વારા સરદારબાગ સામે ઓમ શાંતિ સ્કૂલ પાસે તા.23, 24, 25, 26 અને 27 સપ્ટેમ્બર આ પાંચ દિવસ મહા લોન કમ એક્સચેન્જ મેલા યોજાશે. જેમાં ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. દરેક મોડેલ ઉપર 2500 સુધીનું એક્સચેન્જ બોનસ, ટીવીએસનું જેન્યુન હેલ્મેટ, સ્માર્ટ વોચની ગિફ્ટ ફ્રી આપવામાં આવશે. આ સાથે સૌથી ઓછો 7.99 ટકા વ્યાજદર, માત્ર રૂ. 5999 ડાઉન પેમેન્ટ, 0 ટકા પ્રોસેસિંગ ફી આ ત્રણમાંથી કોઈ એક ઓફર પણ લાગુ કરી શકાશે. અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.સ્થળ : ઓમ શાંતિ સ્કૂલ પાસે,સરદાર બાગ સામે, મોરબીમો.નં. 8849602098 મો.નં. 8401468276