મોરબી : આજ રોજ મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિશનના હોદેદારોની ટર્મ પૂરી થતાં મીટિંગ યોજાઇ હતી.જેમાં વિનોદ નાથાભાઈ ડાભી પ્રમુખ પદે બિનહરીફ વરણી કરવામાં આવી અને સેક્રેટરી તરીકે અનિલભાઈ બુદ્ધદેવ ની વરણી કરવામાં આવેલ હતી.